તેને અભિલાષા છે સ્વર્ગનાં કપડાંની


b7681798e3af00b5024646da6e9484ff_large

હતે જો મારી પાસે કપડાં સ્વર્ગનાં ભરતકામ સુશોભિત,
તો વણ્યાં હોત પ્રકાશ સોનેરી ને રૂપેરી વડે,
નીલાં અને ઝાંખા અને ઘેર રંગનાં કપડાં
રાત્રીનાં અને પ્રકાશનાં એ અર્ધ-પ્રકાશનાં,
બીછાવાતે હું તે કપડાં તારાં ચરણો નીચે:
પણ છું હું ગરીબ, ને ફક્ત છે મારી પાસે સ્વપનો;
બિછાવ્યાં છે મારાં સ્વપ્નો તારાં ચરણો નીચે,
મૂકજે પગ મૃદુતાથી, કારણ કે મારાં સ્વપનો ઉપર ચાલશે તું.

– ડબ્લ્યૂ. બી. યેટ્સ
(દેશ: આયર્લેન્ડ)
(અનુવાદ: અપૂર્વ કોઠારી)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s