લોકગીત


b7681798e3af00b5024646da6e9484ff_large

માળી પણ ન હોય એવા
ખાલીખમ બગીચામાં
હું મારા પ્રિયતમ સાથે હોઉં.
માલિશ-નિષ્ણાત પણ ન હોય એવા
ખાલીખમ સ્નાનાગારમાં
હું મારા પ્રિયતમ સાથે હોઉં.
અને હું લાવીશ એ એ ઈચ્છે તે બધાં જ
ગરમ અને ઠંડા જળ.
એનો પરસેવો પણ
હું ભેગો કરી લઈશ બાટલીમાં, તેથી
એ મને જીવંત રાખશે.
રડી રડીને હું આંધળી થઇ જઈશ એ દિવસે
હું મારી આંખો સુરમાથી નહીં, પણ
આંસુથી આંજિશ.

– લોકગીત
(દેશ: આફ્રિકા)
(અનુવાદ: જયા મહેતા)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s