ગીત – મારો વિરોધ છતાં


b7681798e3af00b5024646da6e9484ff_large

કદાપિ કરશો નહીં પ્રેમ તમારા સમગ્ર હૃદયથી,
વેદના છે એનો અંત;
ટૂકડે ટૂકડે તૂટતાં થતો અતિ નાનો ભાગ
કે તૂટી જશે શરીરનું અંગ.

કદાપિ કરશો નહીં પ્રેમ તમારા મનથી,
અજંપો છે એનો અંત;
ગત સમયના મધુરા આનંદને વાગોળતાં
વિસરવાનું છે મહાદુઃખ.

કદાપિ કરશો નહીં પ્રેમ તમારા આત્માથી,
છેડો નથી આવા માટે કંઈ;
જોકે કરે છે મન ઉદ્વેગ, કદાચ સાંપડે એને સંયમ,
અને ભગ્ન હૃદય કદાચ શકાય સાંધી.

આપો, પણ દાણો હૃદયના વૈભવી બીજનો,
કંઈક આવરણ નીચે રાખો બંધનમાં,
અને જાય છે જયારે પ્રેમ, આપો એને શુભેચ્છા સદભાગ્યની.
અને બીજો પ્રેમ શોધી કાઢો.

– કાઉન્ટી કુલેન
(દેશ: અમેરિકા)
(અનુવાદ: દિનેશ દલાલ)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s