પ્રેમ ધ્વનિ છે


.
.
હૃદય છોડીને ચાલી ગયું અને મિત્ર પણ છોડીને ચાલી ગયો.
મને ખબર નથી કે મારે મિત્ર પાછળ જવું જોઈએ
અથવા હૃદય પાછળ!
એક ધ્વની એ મને કહ્યું :
મિત્રનો પીછો કરતો જા,
કારણ કે પ્રેમીને હૃદયની જરૂર છે
મિત્ર જોડે ઐક્ય સાધવામાં.
.
.
– શેખ અબ્દુલ્લાહ અન્સારી
(ભાષા: અફઘાની)
(અનુવાદ: દિનેશ દલાલ)

One thought on “પ્રેમ ધ્વનિ છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s