મારું હૃદય


.
.
મારું હૃદય હું તને આપી શકું એમ નથી,
કારણ કે એ મારું પણ નથી।
ક્યાં છે એ તું મને પૂછ નહીં
કે કોને ચોરી લીધું છે એની પણ પૃચ્છા ન કર.
હું પોતે પણ નહીં  જાણું.
મને તો માત્ર આટલી જ ખબર
કે હવે એ મારું નથી રહ્યું.
કદાચ એ કોઈકનું થઇ ગયું હોય
કદાચ એ કોઈનું પણ ન હોય.
પણ હું તને આપી શકું એમ નથી,
કારણ કે મારું હૈયું કેમેય કરીને મારું નથી રહ્યું.
.
.
– મારઘાના શારુક
(ભાષા: અફઘાની)
(અનુવાદ: સુરેશ દલાલ)

Advertisements

One thought on “મારું હૃદય

  1. એક કરતાં વધારે વ્યક્તિઓને હૃદય આપીએ તો પછી આવું જ અનુભવાય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s