પ્રેયસી: ભાગ-૩

.
.
આ આખો
કોમળ કાંસમાં ઢાળેલો
ગોળાકારનો અરીસો
મારી છાતીએ ભીસાયેલો છતાં
આઝાદ છે.
જેમ કોઈ ખુલ્લા બાગમાં
સવારની સ્વચ્છ
ભીની ભીની હવા.
આ તારું સંગીન શરીર
અજબ ઢંગથી
મારી અંદર વસી ગયું છે.
.
.
– શમશેર બહાદુરસિંહ
(ભાષા: હિન્દી)
(અનુવાદ: સુશી દલાલ)

Advertisements