પ્રેયસી: ભાગ-૨


.
.
ઘઉંવર્ણી ગુલાબની પાંખડીઓ
ખીલેલી છે.
દૂર ચારે તરફ
હસી રહી છે.
આ મીઠું હાસ્ય
જે મારી અંદર ઓગળી રહ્યું છે.
તું છે
તારું સુડોળ શરીર એક ધોધ છે
જેને હું એક જ જગાએ ઊભો ઊભો જોઉં છું.
આવું સુંવાળું અને ગતિમાન
આવું મૂર્ત સુંદર ઉજ્જવલ.
.
.
– શમશેર બહાદુરસિંહ
(ભાષા: હિન્દી)
(અનુવાદ: સુશી દલાલ)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s