સાક્ષી


.
.
અમારા હાથ એકમેકને સ્પર્શ્યા, કોઈએ જોયું?
એક નાની અમથી ચકલીએ જોયું:
જયારે મેં દાદર પર એના હોઠને ચૂમ્યાં,
કોઈએ જોયું!
હવામાં એક કાગળની ચબરખી ઊડતી રહી.
.
.
અમે નદી પાસે ઊભા રહ્યા
અને અમારી મળી દ્રષ્ટોદ્રષ્ટ
વિષાદઘેરા હૈયાની અમે આપ-લે કરી લીધી
આ વિશે કોઈ કશું જાણતું નથી.
અચાનક, સ્ટીમરની સાઈરને હવાને ભરી દીધી.
.
.
– સુનીલ ગંગોપાધ્યાય
(ભાષા: બંગાળી)
(અનુવાદ: સુરેશ દલાલ)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s