બરફ


.
.
તારી વાતોમાંથી
સાંજના રંગો
ધીમે ધીમે ભૂંસાઈ ગયા.
.
.
ખળભળતા સાગર પરથી
ઊડી આવ્યા ઝંઝાવાત.
.
.
તારા ગીતોમાંથી ખરવા માંડ્યા
પથરાઓ.
પવનથી ઊડી આવ્યાં
ખરેલાં પાંદડાં,
તારાં સપનાંમાંથી ઝરવા માંડ્યો
બરફ.
.
.
અંધારામાં ઢંકાઈ ગયાં
મારા સપનાં.
.
.
– સનત દે
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલિની માડગાંવકર)

One thought on “બરફ

 1. તારા ગીતોમાંથી ખરવા માંડ્યા
  પથરાઓ.
  પવનથી ઊડી આવ્યાં
  ખરેલાં પાંદડાં,
  તારાં સપનાંમાંથી ઝરવા માંડ્યો
  બરફ.

  ખુબ સરસ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s