ભૂલી શકું નહીં


.
.
ભૂલી શકું નહીં હું તો
રક્ત ઉછાળને બાથ
દૃષ્ટિ થઇ પાંખ પાંખ…
.
.
ભૂલી શકું નહીં હું તો
પ્રાણભરતીનો સાદ
વમળે વચન-વાત…
.
.
ભૂલી શકું નહીં હું તો
અંધ ડૂબકીને વેગ
ક્ષણે થતું વ્યોમ ગેબ…
.
.
ભૂલી શકું નહીં હું તો
નસેનસે નસેનસે ઝંઝાવાત
ઓશીકાની તળે તારો હાથ…
.
.
ભૂલી શકું નહીં હું તો
પાય ખેંચનારા પાપ
થતો હું જ મારો શાપ!
.
.
– મંગેશ પાડગાંવકર
(ભાષા: મરાઠી)
(અનુવાદ: સુરેશ દલાલ)

Advertisements

One thought on “ભૂલી શકું નહીં

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s