એક બપોર

.
.
મેં મારી કવિતા
તને વાંચી સંભળાવી’તી
તે કહ્યું તું:
‘સમજાતી નથી’
કોરા ચહેરાની
તે એક બપોર
મેં એવી જ
સાચવી રાખી છે.
.
.
– ગુરુનાથ સામંત
(ભાષા: મરાઠી)
(અનુવાદ: સુરેશ દલાલ)

Advertisements