તું નહીં


.
.
મારે રાહ જોવાની છે…
તું ઘર બંધ ન કર – સોગંદ છે
ભર્યા ભર્યા તારાં ઘરના
મારા હૃદય પરના જખ્મના.
.
.
હજી છે આંખ સામે એક જ પંક્તિ
દૂર વહી ગયેલા તારામારા દીવાઓની:
એક દીવો તારો હતો
તો એક, મારો હતો
બંને દીવાને પ્રગટેલા રાખનારો હાથ કેવળ
તારો જ હતો…તારો જ હતો
મારે રાહ જોવાની છે…
.
.
– આરતી પ્રભુ
(ભાષા: મરાઠી)
(અનુવાદ: જયા મહેતા)

2 thoughts on “તું નહીં

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s