આંચકવું


.
.
અમારી આડે
આવે છે એક ગીત.
હું એને સંભાળું છું મૌનમાં
અને એ સંભાળે છે વિષાદમાં.
હું એને પૂછતી પણ નથી કે એને મન શું?
હું જાણું છું
અને એટલે જ અમારી વચ્ચે બેઠું છે ગીત
મૂગા ગુનેગાર જેવું,
મારા દાંતની વચ્ચે
શંકાના એક ટુકડાને
આંચકી લઉં છું.
.
.
– સંપૂર્ણા ચેટરજી
(ભાષા: ભારતીય અંગ્રેજી)
(અનુવાદ: હિતેન આનંદપરા)

2 thoughts on “આંચકવું

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s