તે કહ્યું, મેં કબૂલ્યું


.
.
ચાલો આપણે મિત્રો થઈએ, તે કહ્યું;
ચાલો આપણે મિત્રો થઈએ, મેં કબૂલ્યું.
.
.
આથી વિશેષ કશું નહીં, તે કહ્યું;
આથી વિશેષ કશું નહીં, મેં કબૂલ્યું.
.
.
નહીં કોઈ જાહેરાત, નહીં કોઈ વચન આ શું, તે કહ્યું;
નહીં કોઈ જાહેરાત, નહીં કોઈ વચન મેં કબૂલ્યું.
.
.
નાનું અમથું સ્વપ્ન ને ચકરાવો તે કહ્યું;
નાનું અમથું સ્વપ્ન ને ચકરાવો મેં કબૂલ્યું.
.
.
એવું નથી જાણે કે મેં કશું કર્યું નથી, તે કહ્યું;
ના, ના, કશું જ જાણે બન્યું નથી, મેં કબૂલ્યું.
.
.
આપણે એમાંથી ગૌરવ સાથે બહાર આવ્યાં, તે કહ્યું,
આપણે એમાંથી ગૌરવ સાથે બહાર આવ્યાં, મેં કબૂલ્યું.
.
.
– અનિતા નાયર
(ભાષા: ભારતીય અંગ્રેજી)
(અનુવાદ: સુરેશ દલાલ)

3 thoughts on “તે કહ્યું, મેં કબૂલ્યું

  1. આ કવિતા રચનાર કવયિત્રી છે, તે અલગ બાબત છે. પણ આ કવિતામાં એક નાયક અને એક નાયિકા છે. તેમાંથી કહે છે તે નાયક છે કે નાયિકા સમજવાની મજા છે.

  2. ભરતભાઈની વાત મજાની છે… પણ આખી વાતમાં મનમેળ જ અગત્યનો છે… આ મનમેળની સામે લિંગભેદ પણ ટકતો નથી…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s