એણે તેની સખીને શું કહ્યું


.

.

એક વાર તે કહ્યું હતું:
ચાલ આપણે જઈએ, ચાલ આપણે જઈએ
મોટા શહેરમાં આવેલા રંગબેરંગી મેળામાં.
.
.
તે દિવસે
ભલા વડીલોએ શુકનવંતા શબ્દો ઘણા કહ્યા હતા,
જતી વખતે મેળામાં.
.
.
પણ તે મને અવળે રસ્તે લઇ ગયો,
મને આપ્યા ગોફણ અને ઘૂઘરા,
ગભરાવી ભગાડવા પોપટો ને,
અને તાજાં પર્ણોનો ઘાઘરો.
જે તેને કહ્યું બહુ જ શોભે છે
તને,
.
.
અને તેના જુઠ્ઠાણાંઓથી
તેણે મારી અણમોલ નિર્દોષતા લઇ લીધી,
જે મારી માએ મારા માટે સાચવીને રાખી હતી.
અને હવે હું આવી છું.
.
.
– મતુરઇક્કાતઈયાત્તાર  મકન વેન્નાકન
(ભાષા: તમિળ)
(અનુવાદ: દિનેશ દલાલ)

Advertisements

One thought on “એણે તેની સખીને શું કહ્યું

  1. જુઠ્ઠાણાઓથી નિર્દોષતા લઈ લેવી…આમાં કંઈ નવું નથી. આ પહેલેથી ચાલતું આવ્યું છે. સરસ કાવ્ય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s