પ્રિયતમાએ શું કહ્યું


.
.
કૂકરેકૂક
કૂકડો બોલ્યો.
અને ચુકી ગયું એક ધબકારો મારું રાંક હૃદય,
કારણ નીચે આવીને પડી સવારની તલવાર.
મને જુદી કરવા મારા પ્રિયતમથી
વીંટળાયેલો મારા બાહુઓમાં.
.
.
– અલ્લુર નાન્મુલ્લાઈ
(ભાષા: તમિળ)
(અનુવાદ: દિનેશ દલાલ)

One thought on “પ્રિયતમાએ શું કહ્યું

  1. કૂકડો બોલ્યો.
    અને ચુકી ગયું એક ધબકારો મારું રાંક હૃદય….

    હવે કૂકડાની જગ્યાએ એલાર્મનો અવાજ છે અને ટ્રેનનો સમય….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s