એણે કહ્યું


.
.
મારો પ્રિયતમ મારી પાસે હોય છે ત્યારે
હું હોઉં છું ખુશખુશાલ.
જાણે ધર્મોત્સવમાં,
હરાખ્ઘેલું નગર.
.
.
અને એ ચાલ્યો ગયો હોય છે ત્યારે
હું દુઃખી દુઃખી
જાણે ઉજ્જડ પ્રદેશના
નાના ગામડાનું
વેરાન ઘર.
જેના આંગણામાં
દોડાદોડ કરતી હોય છે ખિસકોલીઓ.
.
.
– અનિલટુ મુન્રીલર
(ભાષા: તમિળ)
(અનુવાદ: જયા મહેતા)

Advertisements

One thought on “એણે કહ્યું

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s