ચહેરો જોવાની ઝંખના


.
.
દિવસે વરસાદ રાતે વહે હવા,
આંગણામાં બારી પાછળ રસ્તો વહી જવા.
.
.
ઘણી વાર બોલાવ્યો તું એક વાર તો આવ,
વધારે મોહ નથી, જરા ચહેરો તો બતાવ.
.
.
ઊઠવું-બેસવું થઇ ગયું સપનું
વાતોની રહી ગઈ ઝંખના કુંવારી,
ઊંડી પ્રીત અમારી સાજન
હળતો-મળતો રહે, ઓ બાંકેબિહારી.
.
.
આવતો હોય તો આવ મારા પ્રાણ
નહીં તો તારે રસ્તે કરજે પ્રયાણ.
.
.
અમને તારો કોઈ મોહ નથી
મુખ જોવાની હવે કોઈ ઝંખના નથી.
.
.
– લોકગીત
(સંપાદન: સુશી દલાલ)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s