પ્રશ્નોત્તરી


.

.

નવયુવાન, જવાબ આપ મને,
શેરડી વાંકી છે –
શું તેનો રસ સીધો નથી?
આંખની રેખા સીધી નથી –
શું તેની નજરો વક્ર છે?
દાંત કરવતના દાંતા જેવા છે –
શું હાસ્ય વક્ર છે?
કેળાનો આકાર કમાનદાર છે –
શું તેનો સ્વાદ ફિક્કો છે?
આધારો સીધા નથી –
શું ચુંબનો વક્ર છે?
ચંદ્ર સીધો નથી –
શું ચંદ્રપ્રકાશ વક્ર છે?
મારું ભાગ્ય વક્ર છે –
શું મારો પ્રિયતમ વક્ર છે?
.
.
– ડી. આર. બેન્દ્રે
(ભાષા: કન્નડ)
(અનુવાદ: દિનેશ દલાલ)

Advertisements

One thought on “પ્રશ્નોત્તરી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s