સંધ્યાકાળે

.
.
સંધ્યાકાળે વિશાળ સાગરે –
સૂરજને તેની કિરણ સમેત પોતાનામાં સમાવી લીધો,
તેવી જ રીતે તારી યાદ –
મને તારામાં ડુબાવી લીધો,
અહી ફર્ક માત્ર એટલો જ છે,
સૂરજ ડૂબ્યા બાદ દેખાતો નથી,
પણ હું –
ડૂબ્યા બાદ પણ સ્પષ્ટપણે દેખાઈ આવું છું.
.
.
– ક્રિષ્ના

Advertisements