તારી પૂજા


.

.

ફકીરોની મસ્તીમાં આવી ગયાં;
‘રહો ખુશ’ દુઆ સંભળાવી ગયા.
.
હતી ચીજ શું હાય! જેને લીધે,
સકળ લોકને પણ ફગાવી ગયા.
.
સહજ શુષ્ક દ્રષ્ટિ તો કરવી હતી,
તમે તો વદન પણ છુપાવી ગયા.
.
ગયું શીશ સજદાઓ કરતાં ભલે
ઈબાદતને ગૌરવ અપાવી ગયા.
.
ઝલક માત્ર દેખાડી, કિસ્સો ખતમ,
પછી ભાન સઘળું ભુલાવી ગયા.
.
કરી તારી પૂજા અમે એ હદે,
ખુદા સૌની આંખે બનાવી ગયા.
.
કહો મીર શું કહીએ? તું છે કોઈ,
જીવન કેવી રીતે વિતાવી ગયા.
.
.
– મીર તકી મીર
(અનુવાદ: મુસાફિર પાલનપુરી)

Advertisements

4 thoughts on “તારી પૂજા

  1. મુસાફિર પાલનપુરીએ અનુવાદ સરસ કર્યો છે. મૂળ કૃતિ કોઈ બીજી ભાષામાં છે એવું લાગતું નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s