પ્રેમ અપેક્ષા થઇ જશે…


.

.

માણસો મરજી પ્રમાણે અર્થ કરતા થઇ જશે,
શક્ય છે ઈશ્વર વિષેના એ ખુલાસા થઇ જશે.
.
વહેમ થોડો, પ્રેમ જેવું કંઈ અપેક્ષા થઇ જશે,
બહાર તો નીકળો ઘણા એનાય રસ્તા થઇ જશે.
.
આપને ભૂલી જવાની વાત કહી છુટા પડ્યા,
આપને છુટા પડ્યાની વાત ભ્રમણા થઇ જશે.
.
બંધ હોઠો ક્યાં સુધી કહેશે નહીં દિલની વ્યથા,
જાગવાથી આંખને ફરતે કુંડાળા થઇ જશે.
.
છું હશુંની વાત જેવી વાત કહેવી ઠીક છે,
હા, હતાનો ખ્યાલ પણ લોકો વિસરાતા થઇ જશે.
.
.
– કૈલાસ પંડિત

Advertisements

3 thoughts on “પ્રેમ અપેક્ષા થઇ જશે…

 1. hmmm
  too good when u follow this
  need my any help then bindass bol

  બંધ હોઠો ક્યાં સુધી કહેશે નહીં દિલની વ્યથા,
  જાગવાથી આંખને ફરતે કુંડાળા થઇ જશે.
  .
  છું હશુંની વાત જેવી વાત કહેવી ઠીક છે,
  હા, હતાનો ખ્યાલ પણ લોકો વિસરાતા થઇ જશે.

 2. .
  આપને ભૂલી જવાની વાત કહી છુટા પડ્યા,
  આપને છુટા પડ્યાની વાત ભ્રમણા થઇ જશે.

  છું હશુંની વાત જેવી વાત કહેવી ઠીક છે,
  હા, હતાનો ખ્યાલ પણ લોકો વિસરાતા થઇ જશે.

  beautiful….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s