Happy Birthday to Aksh


મારી વ્હાલી અક્ષ ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ. ભગવાન તારી દરેક ઈચ્છા પૂરી કરે.  Love You Always.

આપનું સર્વસ્વ ખોવાઈ જાય,
સારી પડે,
અને લુંટાઈ જાય,
અને પછી બાકી રહે તે અહેસાસ પ્રેમ છે,
પ્રેમ એ એક તીવ્ર પ્રકાશ છે,
જેમાં વિષય, વસ્તુ અને વ્યક્તિ ઓગળે છે,
બે વ્યક્તિની અલગ ઓળખ રહેતી નથી.
પ્રેમ એ આંબવાની નહિ, પામવાની ક્ષિતિજ છે,
પ્રેમ એ અવસ્થા છે – ચૈતન્યની,
પ્રેમ એ ગંગોત્રી છે – જ્યાંથી ધ્યાન, મૌન, પ્રકાશ, કલા, સર્જન પ્રગટે છે,
પ્રેમના અંતિમ શિખર પર પ્રેમી ગૌણ છે,
માત્ર પ્રેમ બાકી રહે છે,
આત્મવિસ્મૃતી એ પ્રેમનો એક માપદંડ છે, શિખર છે, અવસ્થા છે.

– સુભાષ ભટ્ટ કૃત ‘પ્રેમ-મૈત્રી-પ્રાર્થના : એક વેદી યજ્ઞ’ પુસ્તકમાંથી

Advertisements

One thought on “Happy Birthday to Aksh

  1. many many happy returns of the day
    god bless her
    may fulfill her all wishes

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s