બાદશાહી


સલ્તનત છે કલમની – શાહીની,
અમને આદત છે બાદશાહીની.

પ્રેમ સાબિત થશે જ, પૂછી જો –
આંખ તારી જ છે ગવાહીની.

રૂપ રક્ષાય ક્યાં નકાબોથી?
રમત છે ચોર ને સિપાહીની.

નાવ શી આંખ તરે યાદોમાં,
જાત એવી છે એ પ્રવાહીની.

કાફલો અનુસરે છે મને,
ક્યાં જરૂરત છે વાહવાહીની!

– નિર્મિશ ઠાકર

Advertisements

2 thoughts on “બાદશાહી

  1. કાફલાઓ અનુસરે છે મને
    ક્યાં જરૂરત છે વાહવાહીની !

    વાહ..સશક્ત ગઝલ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s