શ્રીનાથજી શણગાર દર્શન



શણગાર દર્શન: આ દર્શન કરવાથી સ્વર્ગલોક મળે છે.

તારો રે શણગાર કરતા
રૂપ અમારું નિખરે જી
સૂર્ય ઉગે ને એક પલકમાં
ગાઢું ધુમ્મસ વિખરે જી…

કુંડળીના કુંડળ પહેરવું
આંસુ મોતનમાળા રે
શ્યામ ભલે હોય કાળા તોયે
સુંવાળા ને રૂપાળા રે
શ્વાસની મુરલી સાંવરિયાની
સૂર પછીથી નીસરે રે…

મનનો મુગટ દીધો ઉતારી
શ્યામ ચરણમાં મુક્યો રે
વ્હાલો મારો થઇ મોરપિચ્છ
હળવે-હળવે ઝૂક્યો રે
ભાર હવે હું શાને શોધું?
ભીતર મારું નીતરે રે…

સ્વર: પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : આશિત દેસાઈ
શબ્દો: સુરેશ દલાલ

Advertisements

One thought on “શ્રીનાથજી શણગાર દર્શન

  1. મનનો મુગટ દીધો ઉતારી
    શ્યામ ચરણમાં મુક્યો રે
    વ્હાલો મારો થઇ મોરપિચ્છ
    હળવે-હળવે ઝૂક્યો રે
    ભાર હવે હું શાને શોધું?
    ભીતર મારું નીતરે રે…
    આવું જો થાય તો જીવન ધન્ય થઈ જાય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s